સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગ દળ દ્રારા ત્રિશુલદિક્ષા યોજાઇ


SHARE





મોરબી વિહિપ-બજરંગ દળ દ્રારા ત્રિશુલદિક્ષા યોજાઇ

મોરબી બજરંગ દળ દ્રારા મોરબી ગામ્ય પ્રખંડના જેતપર ગામમાં ભવ્યાતિભવ્ય ત્રિશુલદિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેતપર ગામ સર્વે ગામજનોનો ઉત્સાહ અભૂતપૂર્વ અને જોશીલો રહયો હતો અને આગામી સમયમાં પણ ગામ્ય વિસ્તારમાં વધુમાં વધૂ કાર્ય કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે. આ ત્રિશુલદિક્ષામાં મોરબી જીલ્લા, શહેર અને ગામ્યના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News