મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં રણમલપૂર અને ભવાનીનગરમાં જુગારની રેડ


SHARE







હળવદ તાલુકાનાં રણમલપૂર અને  ભવાનીનગરમાં જુગારની રેડ

રણમલપુર જુગાર

હળવદ તાલુકાના રણમલપુર ગામે ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા હરેશભાઈ મોહનભાઈ રાઠોડ, જલારામભાઈ બાજુ ભાઈ કાકરેશા અને મેરૂભાઈ અજુભાઈ ખટાણા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૭૮૦ ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટેલા હિતેશભાઈ બાલાભાઈ રહે. રણમલપુર વાળાને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરે છે

ભવાનીનગર જુગાર

હળવદના ભવાનીનગર ઢોરા પાસે વાઘરીવાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગોવિંદભાઈ અરજણભાઈ જખાણીયા, સાકીર મકબુલભાઇ દિવાન, અલ્તાફ મુસ્તફાખાન રાજા, વિમલ રમણીકગરભાઈ ઉર્ફે મિથુન ગોસાઇ અને બજરંગભાઈ લીલાભાઈ ગોહીલ જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૧૦૦ ની રોકડ કબજે કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News