મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE







મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામે વાડીએ બનાવેલ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનને ઇયજા થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ નવઘણભાઈ જેઠાભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે લીલાપર ગામે વાડી પાસે અશ્વિનભાઈ ભીમજીભાઇ બેચર (ઉમર વર્ષ ૩૫) રહે લીલાપર હનુમાન મંદિર વાળાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ ખાતે ખસેડયો હતો અને આ બનાવની આગળની તપાસ હાલમાં શરૂ કરવામાં આવે છે વધુમાં નવઘણભાઈ જેઠાભાઇ દેગામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મૃતક યુવાન તેઓની સાથે રહેતો હતો અને ખેતીમાં કામ કરતો હતો જો કે, વાડીએ બનાવેલ ગોડાઈનમાંથી નીચે પટકાતાં શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News