મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરા નિમિતે એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રનું પૂજન


SHARE











મોરબીમાં દશેરા નિમિતે એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રનું પૂજન

આજે દશેરા નિમિતે ઠેરઠેર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તાલુકા પોલીસ લાઇન ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.પી. રાહુલ ત્રિપાઠી, ડી.વાય.એસ.પી., પી.આઇ., પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોકોની સુરક્ષા કરવા માટે પોલીસ વિભાગમાં આપવામાં આવતા હથિયારોનું અધિકારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને આ તકે એસ.પી.એ કહ્યું હતું કે, જીલ્લામાં સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે 






Latest News