મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી


SHARE











હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે,શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવેલ. આ તકે સહકારી મંડળીના પ્રમુખ તરીકે હળવદ તાલુકા શાળા નં-૧૦ માં સેવા બજાવતા નટવરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સાથે સાથે ઉપ પ્રમુખ તરીકે હળવદ શાળા નં-૪ માં સેવા બજાવતા બાબુભાઈ વાઘેલા અને ચરાડવા કન્યા શાળામાં સેવા બજાવતા હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને હિતેશભાઈ પટેલને સહીનો અધિકાર આપવામાં આવ્યો છે તેમજ મુકેશભાઈ મારવણીયા, દશરથસિંહ ચૌહાણહરમિતભાઈ પટેલ, ઈશ્વરભાઈ ગોલતર, પરેશભાઈ પટેલ,મયુરભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ વગેરેની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ હતી.હળવદ તાલુકાના તમામ શિક્ષકોએ મંડળીની નવી ટીમને ઉત્સાહભેર આવકારવામાં આવી છે






Latest News