મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી


SHARE







હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે,શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવેલ. આ તકે સહકારી મંડળીના પ્રમુખ તરીકે હળવદ તાલુકા શાળા નં-૧૦ માં સેવા બજાવતા નટવરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સાથે સાથે ઉપ પ્રમુખ તરીકે હળવદ શાળા નં-૪ માં સેવા બજાવતા બાબુભાઈ વાઘેલા અને ચરાડવા કન્યા શાળામાં સેવા બજાવતા હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને હિતેશભાઈ પટેલને સહીનો અધિકાર આપવામાં આવ્યો છે તેમજ મુકેશભાઈ મારવણીયા, દશરથસિંહ ચૌહાણ,  હરમિતભાઈ પટેલ, ઈશ્વરભાઈ ગોલતર, પરેશભાઈ પટેલ,મયુરભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ વગેરેની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ હતી.હળવદ તાલુકાના તમામ શિક્ષકોએ મંડળીની નવી ટીમને ઉત્સાહભેર આવકારવામાં આવી છે




Latest News