મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કોગ્રેસનું મારું બુથ મારું ગોરવ જનસંપર્ક  અભિયાન શરૂ


SHARE







મોરબીમાં કોગ્રેસનું મારું બુથ મારું ગોરવ જનસંપર્ક  અભિયાન શરૂ

ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ  પ્રમુખ જયંતિભાઈ પટેલ અને ટીમ દ્વારા જીલ્લામાં લોકોનો જનસંપર્ક શરૂ કરેલ છે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારું બુથ મારું ગૌરવ  વોર્ડ નં- ૧૦ ની સહકાર સોસાયટી  વિસ્તારથી શરૂ કરવામાં આવેલ છે અને ત્યારે મોરબીના પ્રભારી નીતિન જેન, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.પડસુબિયા, અશ્વિનભાઈ વિડાજા, ચેતનભાઈ એરવડિયા, પ્રભુભાઈ, મહેશભાઈ રાજ્યગુરુ, સુરેશભાઈ, કપિલભાઈ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રજાને પરેશાન કરતા પ્રશ્નોની નોંધ લઈને લાગતા વળગતી જગ્યાએ  આ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પક્ષ તમામ પ્રયત્નો કરશે તેવી ખાતરી આપીને કોગ્રેસ પક્ષના પ્રજાને ૮ વચનોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News