મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાનનો કર્યો સંકલ્પ


SHARE







નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાનનો કર્યો સંકલ્પ

દેશમાં તા ૧૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં રહી છે અને સેવાકીય કામો કરીને આ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોલેજ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની વીશીષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે કોલેજના  વિદ્યાથીઓને અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી જયદીપભાઈ હુંબલ અને યુવા ભાજપના આગેવાન યોગીરાજસિંહ જાડેજા સાહતીના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News