મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના જોન્સનગરમાં નજીવી બાબતે માથાકૂટ: યુવાનના બાઇકને તોડી નાખ્યું


SHARE













મોરબીના જોન્સનગરમાં નજીવી બાબતે માથાકૂટ: યુવાનના બાઇકને તોડી નાખ્યું

મોરબીના જોન્સનગર પાસે આજે  સાંજના સમયે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે યુવાન તેનું બાઇક ત્યાં સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી કરીને અજાણ્યા શખ્સોએ જે યુવાન બાઇક છોડીને જતો રહયો હતો તેના બાઇકને ધોકા મારીને તોડી નાખ્યું  છે જો કે ,આ બનાવની હાલમાં એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે






Latest News