મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા જડેશ્વર સ્વયંભુ (રતન ટેકરી) વાંકાનેરના સાનિધ્યમાં ગાયોના લાભાર્થે સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ(ખાખરાળા) નાયક સ્વ.હરીલાલ કાનજીભાઈ ના મંડળ દ્વારા ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ સેવાના લાભાર્થે કોરોના કાળના બે વર્ષ બાદ ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ભવાઈ ખાખરાળાના વ્યાસ સ્વ. હરીભાઇ કાનજીભાઇના "સ્વામી વિવેકાનંદ-ભવાઇ મંડળ” ના કલાકારોએ કલા રજૂ કરી હતી ત્યારે શ્રી જડેશ્વર દાદાનો મુજરો કલકરોએ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગૌસેવાના કામ માટે છૂટા હાથે ભક્તોએ સરાવણી વહાવી હતી તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News