વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા બ્રહ્મ આગેવાને જન્મદિને ૨૨ વૃક્ષોનું વાવેતર કરી ઉછેરની જવાબદારી સ્વીકારી


SHARE







મોરબીમાં યુવા બ્રહ્મ આગેવાને જન્મદિને ૨૨ વૃક્ષોનું વાવેતર કરી ઉછેરની જવાબદારી સ્વીકારી

સમસ્ત બ્રહ્મસમાજ યુવા અગ્રણી તથા ABVP કાર્યકર્તા દ્વારા ૨૨ માં જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.આજ તા.૧૮-૮ ના રોજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના યુવા અગ્રણી તથા ગુજરાત પ્રદેશ ABVP કારોબારી સદસ્ય આર્યન ત્રિવેદીએ પોતાના જન્મદિવસે આધુનિકતા છોડીને પર્યાવરણ અને સંસ્કૃતિના જતનના ઉમદા વિચાર સાથે વિવિધ પ્રકારના ૨૨ વૃક્ષો રોપ્યા હતા અને તેના ઉછેર માટેની જવાબદારી સ્વીકારી હતી.આ તકે એમની સાથે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી અમૂલ જોષી સાથે એના ભગીરથ કાર્યમાં જોડાયા હતા.




Latest News