મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી કાર્યક્રમ યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ “રાષ્ટ્ર પ્રથમ...રાષ્ટ્ર સર્વોપરી” શીર્ષક હેઠળ રાષ્ટ્ર ભક્તિને સમર્પિત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા હાજર રહ્યા હતા તેમજ જયંતિભાઈ રાજકોટિયા, રાજુભાઇ બદ્રકિયા, અલ્પેશભાઇ ગાંધી, મયુરભાઈ શુક્લ, વિજયભાઈ રાવલ, ડો.વિજયભાઈ ગઢીયા તેમજ અન્ય હોદેદારો તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના તુષારભાઈ દફતરી, કુતુબભાઈ ગોરૈય, મનીષભાઈ આદ્રોજા, તથા જયદીપભાઈ બારા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી




Latest News