મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે


SHARE







મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧ અને ૧૨ ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧મી ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. આગામી તા.૧૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૦૯:૦૦ કલાકે લજાઈ માનવ મંદિર ખાતે ૭૩માં વન મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News