મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં અધૂરા માસે જન્મેલી મૃત બાળકીને છોડીને માતા ભાગી ગઈ !


SHARE







મોરબી સિવિલમાં અધૂરા માસે જન્મેલી મૃત બાળકીને છોડીને માતા ભાગી ગઈ !

મોરબી સિવિલ હોસ્પીટલમાં પ્રસૂતિ માટે આવેલ મહિલાએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને બાદમાં તે માતા તેની બાળકીને સિવિલ હોસ્પિટલમાં જ છોડીને નાસી ગઈ હતી જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના ખાનપર ગામમાં હાલમાં રહેતા સુનીતાબેન રામુભાઈ ખુમાન (૨૭) નામની મહિલા પ્રસૂતિ માટે સિવિલે આવી હતી ત્યારે અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યો હતો જેથી કરીને મૃત બાળકને જન્મ આપતા તે બાળકીને મૂકીને તેની માતા ત્યાંથી નાસી ગઈ હતી અને આ બનાવની હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીની માતાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી 






Latest News