મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા છ ઝડપાયા


SHARE







હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા છ ઝડપાયા


હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાર રમતા છ ઝડપાયા હતા વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નવા ઘાંટીલા ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસાભાઇ નુરમહમદભાઇ પારડીવાસુદેવ મણીલાલ એરવાડીયાબાલજીભાઇ મોહનભાઇ જગોદરારમેશભાઇ મગનભાઇ સિંધવ, દેસરભાઈ ગાંડુભાઈ પરમાર અને શૈલેષભાઇ લાભુભાઇ આડેસરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News