મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસેના બોલા ડુંગરમાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર


SHARE







હળવદના શક્તિનગર પાસેના બોલા ડુંગરમાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર

હાલના સમયમાં ઔદ્યોગીકરણ વધી રહ્યુ છે જે પણ રોજગારીની દ્રષ્ટિએ જરૂરી છે પરંતુ તેના લીધે થતા પ્રદૂષણને અટકાવવા માટે વરસાદી ઋતુમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.તે રીતે જ હળવદના શક્તિનગર પાસે આવેલા બોલા ડુંગર નજીક ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.વૃક્ષો વાવો વરસાદ લાવોના હેતુથી તેમજ વધતા જતા પ્રદૂષણને હળવુ કરવાના હેતુથી હળવદના શક્તિનગર મુકામે બોલા ડુંગર કેનાલની બાજુમાં ધારવાળા મેલડીમાના મંદિરે ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.આ કાર્યમાં શક્તિનગર ગામના સુનિલ મદલાણી, સામત દેકાવાડીયા, રાજેશ અઘારા, અનિલ અઘારા, ગૌતમ ગડેશીયા, રાહુલ મદલાણી, અશ્વિન દેકાવાડીયા, ભરતભાઈ દેકાવાડીયા, જીતેશ દેકાવાડીયા સહીતના મિત્ર મંડળે સાથે મળીને વૃક્ષારોપણનું કાર્ય કર્યું હતુ.




Latest News