મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

JEE ના રીઝલ્ટમાં મોરબી જિલ્લામાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ


SHARE







JEE ના રીઝલ્ટમાં મોરબી જિલ્લામાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ

JEE Main Result ૨૦૨૨ ધો. ૧૨ સાયન્સના ગૃપ- A ના વિદ્યાર્થીઓની IIT / NIT જેવી કોલેજમાં એડમિશન લેવા માટેની મહત્વની પરીક્ષા JEE MAIN નું તા. ૧૧ ના રોજ જે પરિણામ જાહેર થયું છે તેમાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી બરાસરા સ્મીત મહેશભાઇ ૯૮.૪૦ પીઆર મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અને નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ મહત્વની ગણાતી JEE MAIN પરીક્ષામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી વિદ્યાર્થીને અભિનંદન પાઠવે છે




Latest News