મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE







મોરબીના વનાળિયા ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી તાલુકાના વનાળીયા ગામે આજ રોજ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર આયોજિત તથા સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પ્રદૂષણના પ્રકારો તથા જેના કારણોધન કચરા નિકાલ અને વ્યવસ્થાપનઊર્જા બચતવૃક્ષોનું જતનપાણીનું સંરક્ષણદરિયાઈ જીવસૃષ્ટિનું મહત્વદરિયાઈ કાંઠા તથા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કેવા પગલા લેવા જોઈએ તેમજ પર્યાવરણની જાળવણી માટે અલગ-અલગ વિષય પર પ્રોજેક્ટર પર સ્લાઈડ સો વિડીયો પ્રશ્નોત્તરી ગેમ તથા સાપસીડીની રમત દ્વારા પર્યાવરણ અને તેની જાળવણી વગેરે વિશેની ઉડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના ડાયરેક્ટર તથા સિનિયર મેનેજર ડો. નિશ્ચલભાઈ જોષી, ડો. અંકુરભાઇ પટેલકૃપાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે અને સંસ્થાના પ્રમુખ કાંતાબેન પટેલ, ટીમ લીડર કમલેશભાઈ પટેલ મુખ્ય તાલીમકાર ચંદ્રિકાબેન, સહાયક તાલીમકાર મનોજભાઈ પટેલપ્રવીણભાઈ પટેલ સહિતના પણ હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચ અબદુલભાઇ સુમરાતલાટી ડેનીશ ઝાલરિયાઆશાવર્કર-હેલપર ઉષાબેન ભુભરીયામુમતાઝ સુમરા તેમજ ગામના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો






Latest News