હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ એનાયત


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ એનાયત

ઇન્ડિયન લાયન્સ ક્લબની ૨૩ મી નેશનલ કોન્ફરન્સ તાજેતરમાં જામનગર ખાતે હોટલ ફર્નમાં યોજાઈ હતી. જેમા ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન તરીકે ઇન્ડિયન લાયન અક્ષયભાઈ ઠક્કર તેમજ તેમની ટીમની શપથ લેવાઈ હતી. આ કાર્યક્રમમાં મોરબી ઇન્ડિયન લાયોનેસના શોભનાબા ઝાલાની સતત બીજા વર્ષે નેશનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી. તેમજ પ્રીતિબેન દેસાઈનયનાબેન બારાપુનિતાબેન છેયાપ્રફુલાબેન સોનીની નેશનલ બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક કરાઈ હતી અને મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને તેની સેવાકીય પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ આપવામાં આવ્યો હતો






Latest News