મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના ખેતરમાં ભરતા પાણીનો પ્રશ્ન ઉકેલવા મંત્રીને રજૂઆત


SHARE







મોરબીના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના ખેતરમાં ભરતા પાણીનો પ્રશ્ન ઉકેલવા મંત્રીને રજૂઆત

મોરબી-માળીયાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા જ્યારે મોરબી-માળીયા વિસ્તારના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠકમાં હતા ત્યારે મોરબી તાલુકાના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના સ્થાનિક પદાધિકારીઓએ મંત્રીને ખેતરોમાં પાણી ભરાઇ જવા તથા પંચાયતના સ્થાનિક વહિવટી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક પદાધિકારીઓની સક્રિયતાને ધન્યવાદ આપી મંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને બેઠકમાં તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સુચના આપી હતી.






Latest News