મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આવેલા સાયકલ યાત્રીનું સન્માન કરાયું


SHARE







મોરબીમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આવેલા સાયકલ યાત્રીનું સન્માન કરાયું

દેશના વડાપ્રધાન બારેન્દ્ર મોદી દ્વારા હર ઘર નલ સે જલ પ્રેરક અભિયાન શરૂ કરવામાં આવેલ છે ત્યારે હરિયાણાનાં સેવા નિવૃત્ત અધિકારી સુભાષચંદ્ર બિસ્નોઇ દ્વારા હાલમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે અને તે ભારત પરિભ્રમણ કરવાના છે દરમ્યાન તે મોરબી આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ થી હરિયાણાનાં ૨૧ જિલ્લા ૬૦૦ ગામથી આ અભિયાનને શરૂ કરેલ છે અને જલ બચાવો, પર્યાવરણ બચાવ અને જનજાગૃતિ લાવવા માટેના આ અભિયાન અંતર્ગત ૧૫૦૦૦ કિલોમીટર ઉપર સાયકલ પરિભ્રમણ કર્યું છે જેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુ.પી., બિહાર, પટના, નેપાળ, કાઠમંડુ, પોંડિચેરી, તમિલનાડુ, વેસ્ટ બેંગાલ, તેલંગાણા, કેરાલા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને હાલ ગુજરાત રાજ્યમાં તે આવેલ છે ત્યારે સુભાષચંદ્ર બીસ્નોઇનું લાયન્સ કલબ ઓફ મોરબીની વિવિધ શાખાઓ દ્વારા એમ.જે.એફ. ૩૨૩૨ જે.ડીસ્ટીક વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીથી સુભાષચંદ્ર બીસ્નોઇ સાયકલ પરિભ્રમણ જનજાગૃતિ યાત્રા આગળ ધપાવતા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઈએ તેને શુભેચ્છા આપી હતી






Latest News