મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્રારા એકતા યાત્રાનું સ્વાગત કરાયુ


SHARE







મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્રારા એકતા યાત્રાનું સ્વાગત કરાયુ

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં કરણી સેના પ્રદેશ પ્રમુખ જે.પી.જાડેજા તથા સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, કરણી સેના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું જેમાં બ્રહ્મસમાજ અગ્રણીઓ ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ  ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મધુસુદનભાઈ ઠાકર, નરેન્દ્રભાઇ મહેતા, કિશનભાઈ ઉપાધ્યાય, શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા, એન.એન.ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસ, નિમેષભાઈ અંતાણી, જગદીશભાઈ દવે, મુકુંદભાઈ જોશી, યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી, પ્રશાંત પંડ્યા વિગેરેએ હાજરી હારચોરા કરીને સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી દ્વારા શ્રી રાજપૂત કરણી સેના એકતા યાત્રાનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરી હતી તથા હોદેદારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.




Latest News