વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરાઇ

આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા  દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ છે અને દેશના યુવાનોને પ્રેરણારૂપ હિન્દુ ધર્મ ઉજાગર કરનારા મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈને યુવાનો તેમના રસ્તે ચાલીને દેશ સેવા કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી ત્યારે મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી બોરીચા સહિતના હોદેદારો અને આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા

 






Latest News