મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરાઇ


SHARE











મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા ચિત્રા હનુમાનજી મંદિર ખાતે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલડિસ્ટ્રિક્ટ 3232જે    (સૌરાસ્ટ્ર -કચ્છ) દ્વતિય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરીયાસેક્રેટરી કેશુભાઈ દેત્રોજાપાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયાચંદુભાઈ કડીવારપ્રાણજીવનભાઈ રંગપરીયામણીલાલ કાવર અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા હાજર રહેલ હતા






Latest News