મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપરમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો, ૧૮૨ એથ્લેટિકોએ કૌવત બતાવ્યુ


SHARE







મોરબીના જોધપરમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો, ૧૮૨ એથ્લેટિકોએ કૌવત બતાવ્યુ

મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી વિદ્યયાલય ખાતે મોરબી જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ.(દિવ્યાંગ) ખેલ મહાકુંભનું આયોજન કરાયુ હતું.જેમા માનસિક ક્ષતિ, શ્રવણ ક્ષતિ, લો વિઝન તેમજ ટોટલી બ્લાઈન્ડ, શારીરિક ક્ષતિ ધરાવતા મોરબી જિલ્લાના ૧૮૨ દિવ્યાંગ એથ્લેટિકોએ ભાગ લીધો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ૮૩ જેટલા દિવ્યાંદ એથ્લેટિકોએ જુદીજુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.વાંકાનેરના ૧૫ એથ્લેટિકો પ્રથમ ક્રમે વિજેતા થતાં આગામા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ સ્પેશ્યલ ખેલમહાકુંભની વિવિધ રમતોનું દિપાલીબેન અનિલકુમાર આચાર્યએ દિવ્યાંગ બાળકોના સ્પેસ્યલ એજ્યુકેટર (કોચ) તરીકે માર્ગદર્શન આપ્યું હતું.






Latest News