મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

અખાત્રીજના દિવસે માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અને સમૂહલગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નકલંક ધામના મહંત દામજી ભગતરાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજાધારાસભ્ય લલિતભાઈ કગથરા, વેલજીભાઈ ઉઘરેજા (બોસ)જેરામભાઇ વાંસજાળિયા, ત્રંબકભાઈ પટેલ, કિશોરભાઇ ચિખલિયા, વલમજીભાઇ પટેલબેચરભાઈ હોથીગોવિંદભાઇ વરમોરા, અજયભાઇ લોરીયા સહિતના પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ડો. મનસુખભાઈકૈલાઉપપ્રમુખ મણીલાલ સરડવાજયંતિલાલ પડસુંબિયા, મંત્રી જયંતિલાલ વિડજાસહમંત્રી કમલેશભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરાવિનોદભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News