મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે રોપાનું વિતરણ કરાયું


SHARE







મોરબીના રવાપર ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે રોપાનું વિતરણ કરાયું

મોરબી જિલ્લાના રવાપર ગામે ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે મોરબી જીલ્લા ભાજપ દ્વારા વૃક્ષ રોપા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તકે મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિશાલ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ વિડજા, અશોકભાઈ દેસાઈ, નિલેશભાઇ કાલરીયા, તરુણભાઇ પેથાપરા, તરુણભાઇ અઘારા, રમાબેન ગડારા, નયનભાઈ, રમણીકભાઇ તેમજ યુવા ભાજપ અને મહિલા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા






Latest News