મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી


SHARE











મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી

દેશમાં ઘણી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોરબીના જાગૃત યુવાને આરટીઇ ની અરજી કરીને જરૂરી નિયમો માંગ્યા છે અને જો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો શું સજા થઈ શકે છે તેની માહિતી માંગી છે

ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતા રાષ્ટ્રધ્વજનુ ઘણી વખત અપમાન થાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને હજુ સરહદ પર જવાનો બલિદાન આપે છે તો સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India   નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ કરવામાં આવ્યા નથી જેથી મોરબીમાં રહેતા રાધે પટેલે રાજ્યના ગૃહ વિભાગમાં અરજી કરીને માહિતી માંગી છે 






Latest News