મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે સગીરાના બાવડા પકડીને પજવણી: ચાર સામે નોંધાઈ ફરિયાદ


SHARE







વાંકાનેરમાં બે સગીરાના બાવડા પકડીને પજવણી: ચાર સામે નોંધાઈ ફરિયાદ

વાંકાનેર સિટી પોલીસની હદમાં બે સગીરાની પજવણી કરવામાં આવી હતી જેથી કરીને સગીરાની માતાએ હાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે

વર્તમાન સમયમાં લોકો માટે લાલબત્તી સમાન ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે અને ખાસ કરીને સગીરાઓ સાથે છેડતી, પજવણી તેમજ દુષ્કર્મ આચરવા જેવી ઘટનાઓ બનતી હોય છે આવી જ એક ઘટના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી અને તેમાં બે સગીરાઓના બાવડા પકડીને બે શખ્સો દ્વારા પજવણી કરીને તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી રહી હતી અને દરમિયાન બે શખ્સોએ તેને મદદગારી કરી હતી જેથી કુલ મળીને ચાર શખ્સોની સામે સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુ ઉર્ફે ભારત વસંતભાઇ વોરા, ભરત ઉર્ફે કાળું પ્રેમજીભાઈ વોરા, મુકેશ રમેશભાઈ વોરા અને વસંત રતિલાલ વોરા રહે, બધા જ રાતીદેવરી ગામ વાળાની સામે ફરિયાદ નોંધવી છે જેથી પોલીસે આઇપીસી ૩૫૪ (એ) પોકસો એક્ટની કલમ ૧૨, ૧૬ અને ૧૭ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બિયરના ૩ ટીન

હળવદમાં આવેલ ગોરલપીર મંદિરની બાજુમાંથી બીયરના ત્રણ ટીન સાથે કાનજીભાઈ ઉર્ફે વિપુલ જેસિંગભાઈ પરમાર જાતે દલવાડી (ઉંમર ૩૫) રહે. ઘનશ્યામપુર અને હાર્દિક ઉર્ફે કાલી અંબારામભાઈ દલવાડી રહે. ઘનશ્યામપુર વાળાની હળવદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News