હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કર્યો


SHARE







માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કર્યો

માળીયા (મી) પોલીસ પાસા વોરંટના આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતી ત્યારે હમીરગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે.ઝાલાને લોકેશન મોકલી તપાસ કરાવતા આ કામના આરોપી સુરેશભાઇ ઉદેસિંહ ડાભી (ઉ.૩૩) રહે. સરાતરા તાલુકો હમીરગઢ જીલ્લો બનાસકાંઠા વાળાને પીએસઆઈ એમ.કે.ઝાલા પકડી પડેલ હતો અને તેનો કબજો મ્લિય તાલુકા પોલીસે લઈને આરીપોને રાજકોટ જેલ હવાલે કરેલ છે.






Latest News