હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE







માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે

માળિયા (મિં) તાલુકામાં મોરબીની NABH તથા કોર્પોરેટ કક્ષાની સુવિધા આપતી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

આગામી તા.૨૭-૨ ને શનિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧ કલાકે બજરંગ વાડી નારાયણ નગર, ખાખરેચી તથા સવારે ૧૧:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જૈન ઉપાશ્રય શક્તિ પ્લોટ, ઘાંટીલા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ડો.પરાગ વામજા, ડો.યશરાજસિંહ ઝાલા, ડો.કૌશલ ચિખલીયા, ડો.મીતા મેરજા સહિતના ડોક્ટર સેવા આપશે અને કેમ્પની વધુ માહિતી માટે મો. ૯૫૧૨૫ ૩૩૧૩૩ પર સંપર્ક કરવા જણાવ્યૂ છે 






Latest News