વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !


SHARE







મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !

મોરબી નગરપાલિકાની જુદી-જુદી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે ત્યએ બાદ હાલમાં જે અસંતોષની આગ સામે આવી છે જેને કંટ્રોલ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે જો કેસ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની વરણી કરતા પહેલા મોરબી શહેર ભાજપ સંગઠન તરફથી તેઓની પાસે નામની યાદી આવી હતી જેના આધારે તેમની સાથે ચર્ચા કરતાં ટૂંકમાં એટલુ જ કહ્યું હતું કે, “મોરબી નગરપાલિકાની અંદર ચૂંટાયેલા સભ્યોમાં વિસ્તાર અને જ્ઞાતિને બેલેન્સ કરીને કમિટીઓની અંદર ચેરમેનની વરણી કરવાની છે જોકે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી શહેર ભાજપ સંગઠનને જે સૂચના આપવામાં આવી હતી તેની પણ ક્યાંકને ક્યાંક અવગણના કરીને ઘણી બધી જ્ઞાતિ અને વિસ્તારને નજર અંદાજ કરીને ચેરમેનોની વરણી કરવામાં આવી છે તે હક્કિત છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News