વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે


SHARE







ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને ગામની બહેનો પ્રદેશ કલા મહાકુંભમાં પ્રતિનિધિત્વ કરશે

મોરબી જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ વાંકાનેર નજીક આવેલ મહંમદી લોકશાળા ખાતે યોજાયો હતો જેમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબામાં તથા હરબટીયાળી ગામની બહેનોનું ગ્રુપ સહિયર ક્લાવૃંદ પ્રાચીન રાસમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે. આ બંને ગ્રુપને બંને રાસ હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને તૈયાર કરાવ્યા હતા. જેમાં સાજીંદા તરીકે સંઘાણી સરોજબેનસંઘાણી જયપ્રકાશભાઈસંઘાણી હર્ષદભાઈઢેઢી નાથાભાઇસંઘાણી નૌતમભાઈ તેમજ દુબરીયા અંબારામ ભાઈએ સેવા આપી હતી. હવે તેઓ મોરબી જીલ્લાનું તથા હરબટીયાળી ગામનું પ્રતિનિધિત્વ પ્રદેશ કક્ષાએ કરશે. આ તકે હરબટીયાળી શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયાએ તેમજ ગામના સરપંચ સંઘાણી સરોજબેન અને ગામના આગેવાનોવડીલોભાઈઓ-બહેનોએ બંને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News