મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

માળીયાના કુંતાસી ગામની શાળાની કૃતિ તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળા વિજેતા


SHARE







માળીયાના કુંતાસી ગામની શાળાની કૃતિ તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળા વિજેતા

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા દર વર્ષે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિને લીધે વર્ચ્યુઅલ મોડથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં કુંતાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સોઢીયા આરવ અને અઘારા ભવ્યએ શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનાં માર્ગદર્શન નીચે વિભાગ-૧ માં પાણીની મહત્તમ બચત થઈ શકે તેમજ ઇલેક્ટ્રિસીટીનાં ઉપયોગ વિના હવાનાં પ્રેશરથી ચાલતા 'ઈકો ફ્રેન્ડલી પ્રેશર વોટર પંપની કૃતિ રજુ કરી હતી. જે કૃતિને મૂલ્યાંકન સમિતિ દ્વારા પસંદ કરવામાં આવી છે જેથી જિલ્લાકક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં આ કૃતિને રજૂ કરશે






Latest News