મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા


SHARE











મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા

મોરબી પંથકમાં અપહરણના ગુન્હા શોધવા એસપી અને ડીવાયએસપીએ સુચના આપેલ હતી તે મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કામ કરી રહી હતી અને આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧/૧/૨૦૨૨ ના રોજ નોંધાયો હતો અને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની  ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીની દીકરીને જયદીપ ઉર્ફે અજય કિશોરભાઇ પ્રભુભાઇ સનુરા રહે. વીરવીદરકા વાળો તુલસીપાર્કશનાળા બાયપાસ રોડપાપાજી ફનવર્ડ પાછળઆનંદ સોસાયટી પાસેથી અપહરણ કરી લઇ ગયેલ હતો જેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોભાઇ પ્રભુભાઇ સનુરા તથા ભોગબનનાર જામનગર હોવાનુ માહીતી મળતા જામનગર ખાતે તપાસ કરાવતા આરોપી તથા ભોગબનનાર મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ જે.એમ.આલરણજીતભાઇ બાવડાજનકભાઇ મારવણીયા, રસીકભાઇ કડીવારનંદરામભાઇ શીવરામભાઇ મેસવાણીયારમેશભાઇ કાનગડહસમુખભાઇ પરમારભરતભાઇ ગોરધનભાઇ તથા મહિલા કોન્સટેબલ પારમીતાબેનએ કરેલ છે






Latest News