વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 


SHARE







મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા  તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી સમયે સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, સમાજ સેવક પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરૂનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી  સમયમાં સમાજને જરૂર પદે ત્યારે આવી જ રીતે સેવા કરતો રહો તેવી લાગણી વ્યક્ત કરી હતી અને નિસ્વાર્થ સેવા કરવા માટે ગમે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાની જરૂર પડે ત્યારે તેઓની સાથે ખભેથી ખભો અને હાથથી હાથ મિલાવીને કામ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારોએ દર્શાવી છે આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપપ્રમુખ શક્તિસિંહ પીલુડી, પી.એમ.જાડેજા વિરપડા, ભગીરથસિંહ વાઘેલા, તથા મહામંત્રી શકિતસિંહ જાડેજા  કેરાળી, સુખદેવસિંહ જાડેજા વિરપડા, હર્ષજીતસિંહ જાડેજા, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ ઝાલા કીડીબ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા  સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ  હાજર રહ્યા હતા




Latest News