મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળિયા(મી) બીઆરસી ભવનમાં વિદાય-સ્વાગત સમારોહ યોજાયો


SHARE







માળિયા(મી) બીઆરસી ભવનમાં વિદાય-સ્વાગત સમારોહ યોજાયો 

માળિયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષક પરિવાર દ્વારા વિદાય તથા સ્વાગત સમારોહ બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્ર્મમાં માળિયા તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દિપાબેન બોડાનું સાલ ઓઢાળી અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરીને વિદાય આપવામાં આવી હતી તો નવા નિમાયેલ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલનું સાલ ઓઢાળી તેમજ ગિફ્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ માળિયા તાલુકાના કેળવણી નિરીક્ષણ શિક્ષણ ઈન્ચાર્જ કુવાડિયા મોહનભાઈ, તાલુકા પંચાયત કચેરીમાં શિક્ષણ વિભાગના વૈષ્ણવ જયંતિભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલમાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડામાળિયાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર નરેન્દ્રભાઈ નિરંજનીનરેન્દ્રભાઈ કાસુન્દ્રા, વિનુભાઈ રાઠોડ તથા સંઘના પ્રતિનિધિઓ અને તાલુકા શાળા આચાર્યો હાજર રહ્યા હતા.






Latest News