વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા


SHARE







મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા

ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે જીએએસ અધિકારીઓનો ઘાણવો કાઢવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેકટરની બદલી કરીને તેઓની જગ્યાએ હાલમાં ગાંધીનગર સચિવાલયથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે તારીખ ૨૯ ના રોજ રાજ્યની અંદર ૭૯ જેટલા જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીની બદલી હાલમાં નવસારી ખાતે કરવામાં આવે છે અને તેની જગ્યાએ ગાંધીનગર સચિવાલયમાંથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News