મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનાની ભાગીદારી મુદે થયેલ મારા મારીના ગુનામાં બે મહિલાની ધરપકડ


SHARE











મોરબીમાં કારખાનાની ભાગીદારી મુદે થયેલ મારા મારીના ગુનામાં બે મહિલાની ધરપકડ

મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં ભાગીદારીનો ભાગ લેવા માટે મારા મારિનો બનાવ બન્યો હતો અને બંને પક્ષે સામસામે મારામારી કરી હતી જેમાં એક ગુનામાં અગાઉ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં પોલીસે બે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે નવી પીપળી ગામે રહેતા હંસાબેન કાંતિભાઈ જેઠલોજા (૫૨)એ સાધનાબેન ગીરીશભાઈ લિખિયા અને મુક્તાબેન દેવશીભાઇ લિખિયા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મારા મારી અને ધમકી આપવાના બનાવમાં ગુનો નોંધીને તાલુકા પોલીસે આરોપી મહિલાઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી અને કારખાનામાં ભાગીદારી બાબતે થયેલ મારામારીના બનાવમાં પોલીસે હાલમાં સાધનાબેન ગીરીશભાઈ લિખિયા (૩૬) અને મુક્તાબેન દેવશીભાઇ લિખિયા (૬૫) રહે. બંને શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ નકલંક પાર્ક મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News