મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે પીઆઇને પોસ્ટિંગ- બે પીએસઆઈની બદલી


SHARE







મોરબી જીલ્લામાં બે પીઆઇને પોસ્ટિંગ- બે પીએસઆઈની બદલી

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા બે પીઆઇને મોરબી જીલ્લામાં મૂકવામાં આવેલ હોવાથી તેને જુદાજુદા પોલીસ મથકોનું જવાબદારી સોપવામાં આવેલ છે અને બે પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં તાજેતરમાં બે પીઆઇને નિમણુક આપવામાં આવી છે જેથી કરીને હતી. જેથી કરીને લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ એન.એ.વસાવાને વાંકાનેર સીટીમાં મૂકવામાં આવેલ છે અને પીઆઇ કે.જે. માથુકીયાને હળવદ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ  છે તેની સાથે બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં હળવદમાથી પીએસઆઈ એ.એ. જાડેજાને મોરબી સીટી એ ડીવીઝનમાં મૂકવામાં આવેલ છે અને મોરબી એ ડીવીઝનમાંથી પીએસઆઈ આર.પી. જાડેજાને જીલ્લા કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.




Latest News