મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદોને કર્યુ ઉંધીયાનું વિતરણ


SHARE







હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદોને કર્યુ ઉંધીયાનું વિતરણ

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા અને દાતાઓના સહયોગથી મહેન્દ્રભાઇ કાનજીભાઇ કંદોઈ અને ભરતભાઇ કાનજીભાઇ કંદોઈના તરફથી જુપડપટીમાં રહેતા પરિવારને ઉંધીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક લોકો પોત પોતાના ઘેર એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે ખાવાપીવાનો ત્યારે નાના પરિવારને શોખ હોય પણ તે અમુક પરિવાર પૈસાના કરાણે તે ઉત્સવો મનાવી નથી શકતા પણ તેમના પરિવારને અનેરો આનંદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો.દાતાઓના સારા વિચારને બિરદાવીને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજુભાઇ ઉપપ્રમુખ ઘનશ્યામ બારોટ અને ઓવીસ પટેલ હાજર રહ્યા હતા.






Latest News