મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની આવેલી ભારતી વિદ્યાલયમાં યુવા દિવસે વકૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની આવેલી ભારતી વિદ્યાલયમાં યુવા દિવસે વકૃત્વ સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અવનવા ટોપિક રાખવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદના મતે યુવાન, વર્ગ ખંડમાં ઘડાતું ભારતનું ભાવિ, આદર્શ યુવાનના લક્ષણો,આજનો લક્ષ્યહિન યુવાન, ભારતની સંસ્કૃતિમાં યુવાનનો ફાળો વિગેરે વિષય રાખેલા હતા આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને જાડેજા પ્રિયંકાબા (૧૦), દ્રિતીય સ્થાને ટાંક મિત (૧૧) અને તૃતીય સ્થાને કૈલા લાવન્યા (૧૧) આવેલ છે અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા તેમજ શાળા સંચાલક વિવેકભાઈ મહેતાએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા






Latest News