મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ


SHARE





મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ

મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરને બે દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેઓને સારવાર માટે હાલમાં રાજકોટ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તેઓની તબિયત સુધારા ઉપર છે.

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં-9 ના કોર્પોરેટર નુતનબેન વિડજાને ગત નોમના દિવસે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને હાલ તેમની તબિયત સુધારા પર છે વધુમાં તેઓના પતિ હસુભાઈ વિડજા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, તેઓના પત્નીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાની જાણ થતાં મહાપાલિકાના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો દ્વારા તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને તા. 7/9 ના રોજ નુતનબેન વિડજાનો જન્મદિવસ હોય સહુ કોઈએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.




Latest News