વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા વાંકાનેરમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાઓ કરી 1.85 લાખની સોનાની બાલીઓની ચોરી
Breaking news
Morbi Today

જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું


SHARE





જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂપેટ્રોલિંગ યોજાયું

આગામી જન્માષ્ટમીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આજે મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પોલીસ દ્વારા ફૂપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની આગેવાની હેઠળ મોરબીમાં સરદાર રોડ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબારગઢ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે ફૂપેટ્રોલિંગ પૂરું કરવામાં આવ્યું હતું આ તકે મોરબી એ ડિવિઝનના પીઆઇ ઉપરાંત એલસીબી અને એસઓજીના પીઆઇ તેમજ પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને જન્માષ્ટમી દરમિયાન માટે બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી




Latest News