મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ

મોરબીના વીરપર પાસે આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ દ્વારા 29 ઑગસ્ટ ના રોજ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ-2026 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રમતોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતો જેવી કે ફૂટબોલ, બાસ્કેટબોલ, વૉલીબૉલ અને ક્રિકેટ જેવી રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો, અને પોતાની રમત ગમતની પ્રતિભાને રજૂ કરેલ હતી, આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને  ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવેલ હતા, કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય તથા રમતગમત શિક્ષક મુસ્તાક સુમરા અને અન્ય શિક્ષકોએ સંસ્થાનો આભાર માન્યો હતો, અને તમામ રમતવીરોને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવેલ હતી,




Latest News