મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયાના પુત્ર ઓમના જન્મદિવસે સેવા સંસ્થાને ૧૧,૦૦૦ નો આર્થીંક સહયોગ


SHARE







માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયાના પુત્ર ઓમના જન્મદિવસે સેવા સંસ્થાને ૧૧,૦૦૦ નો આર્થીંક સહયોગ

મોરબી જીલ્લાના માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયાના પુત્ર ઓમ પડસુંબીયાનો તા.૭ જાન્યુઆરીના રોજ જન્મદિવસ હોય તે નિમિતે તેણે ગૌશાળામાં ગાય માતાને ગૌગ્રાસ અર્પણ કર્યુ હતુ.તેમજ સી.ડી.એસ.ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં રૂપિયા ૧૧,૦૦૦ નો આર્થીંક સહયોગ કર્યો હતો.હાલ સંસ્થા મોરબી જીલ્લાના પાટીદાર સમાજના વિધવા બહેનોના સંતાનોને ભણે ત્યાં સુધીનો શૈક્ષણિક ફી નો ટોટલ ખર્ચ ઉપાડવાનું સતકાર્ય કરી રહી છે જેનો હાલમાં ૩૬  છોકરાઓ લાભ મેળવી રહ્યા છે.






Latest News