મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો


SHARE





માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો

ભચાઉ તાલુકાનાં અમરાપર ગામનો યુવાન માળીયા મીયાણામાં ગેબનશાહના ચિલ્લા પાસે હતો ત્યારે અગાઉ પૈસાની લેતીદેતી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને તેના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેની સાથે રહેલા વ્યક્તિને પણ માર માર્યો હતો આમ બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાથી ઇજા પામેલા બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભચાઉ તાલુકાના અમરાપર ગામે રહેતા તૈયભાઈ ગુલામભાઈ માણેક (35)માળીયા મીયાણા તાલુકા પોલીસ ખાતે મોસીન ઉર્ફે ડીકો સંવાણી રહે. નવાગામ, હરઘોરહે. નવાગામ અને બે અજાણ્યા શખ્સ આમ કુલ 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તે માળિયામાં આવેલ ગેબનશાપીરના ચિલ્લા પાસે હતો ત્યારે આરોપી મોસીન સાથે થોડા દિવસો પહેલા પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખારાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથના કાંડા પાસે ઘા મારીને ઇજા કરવામાં આવી હતી તે ઉપરાંત હરઘોદ્વારા જમણા પગના ભાગે માર મારીને ફેક્ચર કરવામાં આવ્યું હતું અને સાહેસલીમને ધોકા વડે સાથળ તથા હાથમાં માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા બે શખ્સો દ્વારા ધોકાવાડે ફરિયાદીને જમણા હાથમાં તથા પગમાં અને સલીમભાઈને સાઅને હાથમાં માર મરવામાં આવેલ હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News