મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય


SHARE







મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય

મોરબી પેકેજિંગ એસો.ની મિટિંગ મળી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ પેપરના ભાવના વધારો કરવામાં આવેલ છે જેથી બોક્સના ભાવમાં પણ 12 ટકાનો ભાવ વધારો કરવાનો મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે.

મોરબી પેકેજિંગ એસોસિએશનને બે વર્ષ પૂરા થાય છે જેથી એસો.ના સભ્યોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદે પાર્થભાઈ બારૈયા અને ઉપપ્રમુખ પદે રાજુભાઈ અમૃતિયાની બિન હરીફ વરણી કરવામાં આવી છે આ મિટિંગમાં ખાસ કરીને પેપર મિલ દ્વારા માલ ઉપર અસહ્ય ભાવ વધારો કરવામાં આવેલ છે ત્યારે પેપરની શોર્ટ સપ્લાયને કારણે પેકેજિંગ વાળા છેલ્લા એક મહિનથી રાહ જોતા હતા જો કે, હવે પેકેજિંગ વાળાએ બોક્સના ભાવમાં ૧૨ ટકાનો વધારો કર્યો છે અને પેકેજિંગ યુનિટના માલિકોએ અગાઉ જે ઓર્ડર લીધેલ હોય તેને જૂના ભાવે પૂરા કરવામાં આવશે જો કે, નવા ઓર્ડર નવા  ભાવ મુજબ જ લેવામાં આવશે તેવો નિર્ણય સર્વાનુમતે મિટિંગમાં લેવામાં આવેલ હતો.






Latest News