મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લેંકો એલ્યુમિનિ એસો.ની સ્વાગત હૉલમાં શનિવારે મિટિંગ


SHARE







મોરબીમાં લેંકો એલ્યુમિનિ એસો.ની સ્વાગત હૉલમાં શનિવારે મિટિંગ

મોરબી ખાતે આવેલી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું લેંકો એલ્યુમિનિ એસોસિયેશન નામથી સંગઠન છે જેની મિટિંગનું આગામી શનિવારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ સ્વાગત હૉલમાં આયોજન કરવામાં આવ્યું છે

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી અભ્યાસ કરીને ગયેલા પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેંકો એલ્યુમિનિ એસોસિયેશન નામથી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને પૂર્વ વિદ્યાર્થીઓ તેના નેજા હેઠળ મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે કાર્યક્રમ પણ કરતાં હોય છે ત્યારે મોરબી ચેપટરની એક ગેટ ટુ ગેધર મિટિંગનું આગામી તા.૮/૧ ને શનિવારે સાંજે સમય ૬:૩૦  કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રહેતા તમામ પાસ્ટ સ્ટુડન્ટને તેમાં હાજર રહેવા આયોજકોએ જણાવ્યુ છે આ મિટિંગ રવાપર પાસે આવેલ સ્વાગત હોલ ખાતે રાખેલ છે. અને આ મિટિંગના સ્પોન્સર મોરબીના જાણીતા બિલ્ડર પરેશભાઈ પટેલ છે આ કાર્યક્રમની વધુ માહિતી માટે અમૃત મેનપરા (98256 26236), નરસંગ હૂંબલ (99252 09127), હસમુખભાઈ ઉભડિયા (98252 31152) અને અમરીશ પટેલ (98240 65401) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News