મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી
SHARE
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી
ચાલુ વર્ષાએ આ રથયાત્રા દરમિયાન મોરબીના અનેક ભક્તોએ ભગવાનના રથની રસી ખેંચી અને દર્શનનો લ્હાવો લીધો હતો.આ રથયાત્રા મા ઇસ્કોન અહમદાવાદ અને ઇસ્કોન ભુજના પ્રેસિડન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુજી ભક્તો સાથે ઉપસ્થિત થઇ મહા હરિનામ સંકીર્તન કારવ્યું અને શ્રી જગન્નાથ રથયાત્રાની કથાનું મોરબી વાસીઓને રસપાન કારવ્યું હતું,રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નથજીને ૫૬ ભોગ લગાવામાં આવ્યો હતો અને ગુંદી પ્રસાદ અને શીરો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે બધા લોકો મહાપ્રસાદનો આનંદ પ્રાપ્ત કરીયો.આ રથયાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા પણ જોડાયા હતા અને આ સનાતન પરંપરાને ગામડે ગામડે સુધી પહોંચાડવા સહયોગી બનશે.આ રથયાત્રા સફળ બનાવા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી સેવામાં પધારેલ સર્વે લોકોનો, પોલીસ કર્મચારીઓ, યુવાશકિત ગ્રુપ-મોરબી, તેમજ આ રથયાત્રાના તમામ સહયોગી જનોનો આભાર વ્યક્ત કરે છે.